tilaanjali meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તિલાંજલિ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- મૃત વ્યક્તિને તર્પણરૂપે ખોબામાં ભરીને અપાતાં તલ અને પાણી, તિલોદક
- રુખસદ
- તલ નાખ્યા હોય તેવો પાણીથી ભરેલો ખોબો (તર્પણ કરવા માટે).
- (લાક્ષણિક અર્થ) તદ્ન છોડી દેવું-જતું કરવું એ, સર્વથા ત્યાગ.
English meaning of tilaanjali
Feminine
- see તિલોદક
- dismissal,