thayu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
થયું શબ્દનો ગુજરાતી અર્થ
અવ્યય
- (જૂનો એક પ્રત્યય) –ને લીધે, -ની વતી
અવ્યય
- બસ, પૂરતું
- બન્યું
- (કે. પ્ર.) ઠીક છે, બસ, પૂરતું, વાજબી
English meaning of thayu.n
- past tense sing. neu. of થવું,
- become
Interjection
- enough, sufficient
थयुं के हिंदी अर्थ
अकर्मक क्रिया
- हुआ
अव्यय
- बस , काफ़ी
