thavaa-kal meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
થવા-કાળ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ભવિષ્યનો સમય, આવતો સંયોગ, થવાને માટે સર્જાયેલો પ્રસંગ, બનવા-કાળ (અમંગળ અર્થમાં)