ઠરાવ શબ્દનો ગુજરાતી અર્થ |Tharaav meaning in Gujarati | Rekhtagujarati

Tharaav meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઠરાવ

Tharaav ठराव
  • favroite
  • share

ઠરાવ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ઠરાવેલી–નક્કી કરેલી વાત, નિયમ, ધારો
  • કોઈ બાબતનો નિશ્ચય કે તોડ
  • પ્રસ્તાવ

English meaning of Tharaav


Masculine

  • settlement, decision
  • resolution
  • award

ठराव के हिंदी अर्थ


पुल्लिंग

  • ठहराव, प्रस्ताव
  • किसी बात का हल या तोड़

આપને આ પણ વાંચવું ગમશે