Online Gujarati Dictionary, Meaning of Gujarati words

ThanDu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઠંડું

ThanDu.n ठंडुं
  • favroite
  • share

ઠંડું શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ટાઢું, શીતળ
  • વાસી (રસોઈ)
  • ધીમું, મંદ, સુસ્ત (જેમ કે, સ્વભાવ, બજાર વગેરે)
  • શાંત, ઝટ ક્રોધે ન ભરાય એવું (જેમ કે, માણસ)
  • ગતિ, ક્રિયા, વેગ વગેરેમાં સામાન્ય કરતા ઓછું, ઢીલું, નરમ (જેમ કે, ઠંડું લોહી)
  • નિરાંતવાળું (જેમ કે, ઠંડું પેટ)

English meaning of ThanDu.n


Adjective

  • cold
  • cool
  • (food) stale and cold
  • slow, sluggish, lethargic
  • calm and cool, not easily angered
  • comfortable, leisured

ठंडुं के हिंदी अर्थ


विशेषण

  • ठंडा, सर्द
  • बासी (रसोई)
  • मंद, सुस्त (बाज़ार, स्वभाव )
  • शान्त, स्वस्थमना (मनुष्य )

આપને આ પણ વાંચવું ગમશે