thal meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
થાળ શબ્દનો ગુજરાતી અર્થ
પુલ્લિંગ, સ્ત્રીલિંગ
- મોટી થાળી
- ઠાકોરજીના નૈવેદ્યનો થાળ-પ્રસાદ
- એ ધરાવતી વખતનું સ્તોત્રગાન
- મોટી થાળી, ખૂમચો.
- (લાક્ષણિક અર્થ) ઇષ્ટદેવને ધરવામાં આવતું નૈવેદ્ય.
- નૈવેદ્ય ધરાવતી વખતનું સામગ્રીઓનું વર્ણન આપતું કીર્તન કે પદ
English meaning of thal
Masculine, Feminine
- large plate or dish, tray
- plate with food offered to the deity
- the food offered
- prayer recited when offering this
थाळ के हिंदी अर्थ
पुल्लिंग, स्त्रीलिंग
- थाल, बड़ी थाली
- ठाकुरजी के नैवेद्य का थाल ठाकुरजीका प्रसाद
- ठाकुरजी को नैवेद्य समर्पित करते समय गाया जानेवाला स्तोत्र