Online Gujarati Dictionary, Meaning of Gujarati words

thaD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

થડ

thaD थड
  • favroite
  • share

થડ શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • ઝાડનો મૂળ જાડો ભાગ, જેમાંથી આગળ ડાળાંપાંખડાં ફૂટે છે.
  • વંશવૃક્ષનું થડ કે મૂળ
  • (ભરત કે ગીતમાં) મંડાણ
  • ઉત્પત્તિ-સ્થાન, પ્રારંભસ્થાન

અવ્યય

  • ઠોકવાનો, પડવાનો કે અથડાવાનો રવ

  • મૂળના મથાળેથી ડાળી-ડાળાં ફૂટયાં હોય ત્યાં સુધીનો ઝાડનો જાડો ભાગ, સ્કંધ.
  • (લાક્ષણિક અર્થ) મૂળ, ઉત્પત્તિ-સ્થાન.

  • થડ' એવા અવાજથી

English meaning of thaD


Noun

  • trunk or stem of tree
  • founder or origin of race or family
  • source, origin, beginning
  • vicinity
  • (music) lay-out, base

Noun

  • sound as of falling down, knocking, etc

थड के हिंदी अर्थ


नपुंसक लिंग

  • (पेड़ का) तना
  • [ला.] वंशवृक्ष, कुरसीनामा, शिजरा
  • (कारचोबी में) प्रारम्भ, नीवँ, मूल आधार
  • मतला (गज़ल) , टेक
  • उत्पत्ति स्थान

આપને આ પણ વાંચવું ગમશે