Online Gujarati Dictionary, Meaning of Gujarati words

thaapan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

થાપન

thaapan थापन
  • favroite
  • share

થાપન શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • સ્થાપન, સ્થાપવું તે

  • દેવ-દેવી વગેરેના આવાહન માટે પાટલા વગેરે ઉપર કપડું પાથરી એના ઉપર ધઉં, ચોખા વગેરે પાથરવામાં આવે છે એ

English meaning of thaapan


Noun

  • see સ્થાપન

આપને આ પણ વાંચવું ગમશે