ThaaN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઠાણ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- સ્થાન, જગ્યા, ઠામ
- તબેલો
- (લાક્ષણિક) ઘોડીની ઋતુ-દશા
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- પ્રકૃતિ, રીત, ઢબ, શરીરનો હાવભાવ
English meaning of ThaaN
Noun
- post, place
- spot
- stable
- (of mare) being in heat
- physical condition
- manner
- pose, posture or position of body
- coquettish airs