thaan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
થાન શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- તાકો
- સ્તન
- નાકું
- સ્થાન, ઠેકાણું.
- ઝાલાવાડ(સૌ.)નું વઢવાણ નજીકનું એક ગામ. (સંજ્ઞા.)
- સ્તનનો ભાગ,
- દુધાળાં પશુઓનો આંચળવાળો અવયવ, આઉ
- કાપડનો તાકો
- વીંટી કે દાગીનામાં જડવામાં આવતો પહેલવાળો નાનો હીરો
English meaning of thaan
Noun
- whole piece of cloth, woman's breast
- place, station
थान के हिंदी अर्थ
नपुंसक लिंग
- थान (कपड़ा)
नपुंसक लिंग
- स्तन