તેમ શબ્દનો ગુજરાતી અર્થ |tem meaning in Gujarati | Rekhtagujarati

tem meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તેમ

tem तेम
  • favroite
  • share

તેમ શબ્દનો ગુજરાતી અર્થ


અવ્યય

  • તે રીતે - તે પ્રમાણે, એમ, એ રીતે

  • (જેવી રીતે) તેવી રીતે. (સાક્ષેપ)
  • તથા, અને, ને ('અને', 'તથા'ના અર્થમાં 'તેમજ' સાથે રહે, જ્યારે 'જેમ'ની સાપેક્ષાતામાં વપરાય ત્યારે લેખનમાં અલગ રહે છે; 'જેમ મેં કર્યું તેમ જ તમારે કરવું.')

English meaning of tem


Adverb

  • in that manner
  • so
  • accordingly

तेम के हिंदी अर्थ


अव्यय

  • उस प्रकार, वैसे तैसे

આપને આ પણ વાંચવું ગમશે