તેલી શબ્દનો ગુજરાતી અર્થ |telii meaning in Gujarati | Rekhtagujarati

telii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તેલી

telii तेली
  • favroite
  • share

તેલી શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • તેલવાળું, તેલિયું

સંજ્ઞા, પુલ્લિંગ

  • ઘાંચી, માત્ર તેલનો વેપાર કરનાર વેપારી
  • એક અટક

  • ઘાણી દ્વારા તેલ કાઢનારો વેપારી.
  • માત્ર તેલનો વેપાર કરનાર વેપારી

English meaning of telii


Adjective

  • oily
  • having oil

Masculine

  • oil man, oil-seller. aeloi, oil seeds

तेली के हिंदी अर्थ


विशेषण

  • तेलिया, तेलयुक्त, तेलहा

पुल्लिंग

  • तेली
  • एक अल्ल

આપને આ પણ વાંચવું ગમશે