taTTii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તટ્ટી શબ્દનો ગુજરાતી અર્થ
સ્ત્રીલિંગ
- ટટ્ટી; વાળાનાં સુગંધી મૂળિયાં ગૂંથેલો પડદો. ઉનાળામાં ઠંડક માટે બારીએ આ પડદો ટંગાડી તેમાં પાણી છાટવામાં આવે છે. તેથી પવન ખુશબોદાર તેમ જ ઠંડો લાગે છે.
- તરકીબ; યુક્તિ.
- પડદી; વાડ.
