તર્ક શબ્દનો ગુજરાતી અર્થ |tark meaning in Gujarati | Rekhtagujarati

tark meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તર્ક

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • અનુમાન, કલ્પના
  • કલ્પના, અનુમાન.
  • સંભાવના, ઊહ, 'હાઇપોથિસિસ' (રા.વિ.).
  • જુઓ 'તુર્ક,'
  • વિચારપ્રક્રિયા
  • સંભવિત ખુલાસો
  • વિચાર, 'થિયરી.'
  • તર્કશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, 'લૉજિક.'
  • તર્કશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રી
  • conjecture, guess
  • inference
  • fancy, imagination
  • thought process
  • possible explanation, hypothesis
  • logic

આપને આ પણ વાંચવું ગમશે