તપાસવું શબ્દનો ગુજરાતી અર્થ |tapaasavu.n meaning in Gujarati | Rekhtagujarati

tapaasavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તપાસવું

tapaasavu.n तपासवुं
  • favroite
  • share

તપાસવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • શોધવું, ખોળવું
  • ચોકસાઈ કરવી, ઊંડા ઊતરીને જોવું
  • સંભાળવું, તજવીજ રાખવી

  • શોધ કરવી, ખોળવું.
  • પરીક્ષા કરવી, ચકાસવું, કસોટી કરવી, જાંચ કરવી.
  • ધ્યાનપૂર્વક જોઈ જવું
  • તપાસાવું (કર્મણિ., ક્રિ.); તપાસાવવું, તપાસડાવવું, તપાસરાવવું (પ્રે., સ. ક્રિ.)

English meaning of tapaasavu.n


  • try to find out, search
  • investigate, scrutinize
  • take care of
  • make arrangements for

तपासवुं के हिंदी अर्थ


सकर्मक क्रिया

  • खोजना
  • चौकसी करना, छानबीन या जाँच करना
  • सँभालना, निगरानी रखना

આપને આ પણ વાંચવું ગમશે