તપાસ શબ્દનો ગુજરાતી અર્થ |tapaas meaning in Gujarati | Rekhtagujarati

tapaas meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તપાસ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • તપાસવું તે
  • ચકાસણી, કસોટી, પરીક્ષા, જાંચ, 'એગ્ઝામિનેશન.'
  • પૂછ-પરછ, 'ઇન્ક્વાયરી.'
  • નિરીક્ષણ, 'ઇન્સ્પેક્શન.'
  • મોજણી, 'સર્વે.'
  • નિયંત્રણ, અંકુશ, 'ચેક'
  • inspection, investigation
  • inquiry
  • examination
  • तहक़ीक़ात, तफ़तीश
  • जाँच-पड़ताल , खोज
  • निगरानी, देखभाल

આપને આ પણ વાંચવું ગમશે