તણું શબ્દનો ગુજરાતી અર્થ |taNu.n meaning in Gujarati | Rekhtagujarati

taNu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તણું

taNu.n तणुं
  • favroite
  • share

તણું શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • છઠ્ઠી વિભક્તિનો ‘કેરું’ જેવો અર્થ બતાવતો પ્રત્યય

  • ને લગતું', 'નું' અર્થ આપનાર અનુગ (અત્યારે માત્ર પદ્યમાં વપરાતો)

English meaning of taNu.n


Noun

  • termination of possessive case

तणुं के हिंदी अर्थ


नपुंसक लिंग

  • संबंध कारक की विभक्ति (का, की आदि)

આપને આ પણ વાંચવું ગમશે