tamas meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તમસ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- અંધારું
- અજ્ઞાન
- તમોગુણ
- અંધકાર, અંધારું.
- તમોગુણ
- ચકરી, અંધારાં, મૂર્છા, બેશુદ્ધ
English meaning of tamas
Noun
- darkness
- ignorance
- principle of darkness or ignorance, as one as one of the three qualities (સત્ત્વ, રજ, & તમસ) inherent in all created existence