tamaasho meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તમાશો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ઘણા લોકો જોવા એકઠા મળે એવો ખેલ કે રમત
- (લાક્ષણિક) જેતી. જેમ કે, તમાસો કરવો
- લોકો જોવા મળે તેવો રમૂજ-ભરેલો ખેલ.
- (લાક્ષણિક અર્થ) વિનોદ.
- ફજેતી
English meaning of tamaasho
Masculine
- show, play
- sport, fun
- farce
- fiasco
तमाशो के हिंदी अर्थ
पुल्लिंग
- तमाशा
- फ़ज़ीहत , भद [ला. ]