તળપદું શબ્દનો ગુજરાતી અર્થ |talpadu.n meaning in Gujarati | Rekhtagujarati

talpadu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તળપદું

talpadu.n तळपदुं
  • favroite
  • share

તળપદું શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • સ્થાનિક, મૂળ વતનનું
  • ગામઠી, દેશી

  • તે તે સ્થાનને લગતું, અસલ સ્થાનને લગતું, સ્થાનિક, દેશી, ગામઠી, 'ઇન્ડિજીનિયસ'

English meaning of talpadu.n


Adjective

  • local
  • of the original place
  • country, of the country- side
  • native (to the soil)

तळपदुं के हिंदी अर्थ


विशेषण

  • स्थानिक
  • देशज, ग्रामीण

આપને આ પણ વાંચવું ગમશે