તલાટી શબ્દનો ગુજરાતી અર્થ |talaaTii meaning in Gujarati | Rekhtagujarati

talaaTii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તલાટી

talaaTii तलाटी
  • favroite
  • share

તલાટી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ગામડામાં મહેસૂલ સંબંધી કામગીરી કરનાર સરકારી કર્મચારી

  • ખેતરની જમીન વિશેના ખાતાનો નકશો રાખી વહીવટ કરનારો સરકારી કર્મચારી, મહેસૂલ વસૂલ કરનાર કર્મચારી,'સર્કલ,' 'વિલેઇજ-એકાઉન્ટન્ટ'

English meaning of talaaTii


Masculine

  • village officer collecting and keeping the account of revenue

तलाटी के हिंदी अर्थ


पुल्लिंग

  • पटवारी

આપને આ પણ વાંચવું ગમશે