talaak meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તલાક શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- છૂટાછેડા, ફારગતી
- પતિપત્નીનું છૂટાં થવું એ, છૂટા-છેડા, લગ્ન-વિચ્છેદ. (ઇસ્લામ.)
English meaning of talaak
Feminine
- divorce
तलाक के हिंदी अर्थ
स्त्रीलिंग
- विवाह-संबंध का विच्छेद, तलाक़