તક્ષશિલા શબ્દનો ગુજરાતી અર્થ |takshashila meaning in Gujarati | Rekhtagujarati

takshashila meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તક્ષશિલા

takshashila तक्षशिला
  • favroite
  • share

તક્ષશિલા શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • (પંજાબનું) એક પ્રાચીન નગર (પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠની જગ્યા)

  • બૌદ્ધ-કાલની ઉત્તર પંજાબની એક નગરી (એની બૌદ્ધ વિદ્યાપીઠ માટે જાણીતી). (સંજ્ઞા.)

English meaning of takshashila


Feminine

  • an ancient city in the Punjab, seat of a Buddhist university

આપને આ પણ વાંચવું ગમશે