ટકો શબ્દનો ગુજરાતી અર્થ |Tako meaning in Gujarati | Rekhtagujarati

Tako meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ટકો

Tako टको
  • favroite
  • share

ટકો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • રૂપિયો, નાણું
  • સેંકડાના પ્રમાણમાં ગણતરી, ‘પરસન્ટેજ’
  • ટક્કો, સાવ બોડું-કેશરહિત માથું

English meaning of Tako


Masculine

  • three paise
  • rupee
  • coin
  • percentage
  • bald head (also ટક્કો )

टको के हिंदी अर्थ


पुल्लिंग

  • टका, तीन पैसे

पुल्लिंग

  • रुपया, रुपया-पैसा, टका
  • सैकड़े के हिसाब से गिनती, प्रतिशतता फ़ीसदी

पुल्लिंग

  • मुंड़ा हुआ-गंजा सिर

આપને આ પણ વાંચવું ગમશે