takamariyaa.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તકમરિયાં શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ, બહુવચન
- તુકમરિયાં, એક જાતનાં બિયાં-ઔષધિ
- બાવચીનાં બી (પાણીમાં યા દૂધમાં પલાળી ગળાશ નાખી શીતોપચાર માટે વપરાતાં)
English meaning of takamariyaa.n
Noun, Plural
- seeds of a medicinal plant, ocimum pilosum