ટહુકો શબ્દનો ગુજરાતી અર્થ |Tahuko meaning in Gujarati | Rekhtagujarati

Tahuko meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ટહુકો

Tahuko टहुको
  • favroite
  • share

ટહુકો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • કોયલ કે મોરનો બોલવાનો અવાજ
  • કોઈને બોલાવવા દીધેલો લાંબો સાદ, ટૌકો
  • ચાલતી વાતમાં હાજિયો પૂરવો તે, હુંકારો

English meaning of Tahuko


Masculine

  • cry of cuckoo or peacock
  • long cry uttered for calling
  • uttering from time to time some word like yes, by a listener to indicate that he is following what is being said or told

टहुको के हिंदी अर्थ


पुल्लिंग

  • कोयल या मोर की मधुर ध्वनि (कूक, कुहू , केका)
  • बुलाने के लिए की हुई लंबी पुकार, हाँक
  • बातचीत में 'हुँ-हुँ' शब्द द्वारा सुनते रहने की स्वीकृति देना, हुँकारी

આપને આ પણ વાંચવું ગમશે