tagaaru.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તગારું શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર, તબાહદું
- (લાક્ષણિક) પેટ (તિરસ્કારમાં ઉદા. તગારું ભરવું)
- છાબડા ઘાટનું લોખંડ વગેરે ધાતુના પતરાનું માટી, રેતી, કેલ વગેરે ભરી સારવાનું પાત્ર, બકડિયું.
English meaning of tagaaru.n
Noun
- bricklayer's trough
- iron vessel of basket shape
- (contemptuous) belly