તડજોડ શબ્દનો ગુજરાતી અર્થ |taDjoD meaning in Gujarati | Rekhtagujarati

taDjoD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તડજોડ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • તડો વચ્ચે સમાધાન-સુલેહસંપ
  • (લાક્ષણિક અર્થ) ફાટફૂટ દૂર કરવાપણું, સમાધાન
  • ખુલાસો, નિરાકરણ, સ્પષ્ટતા
  • settlement between parties
  • compromise
  • तड़ों के बीच समझौता, दलों में मेल

આપને આ પણ વાંચવું ગમશે