તાત્પર્ય શબ્દનો ગુજરાતી અર્થ |taatparya meaning in Gujarati | Rekhtagujarati

taatparya meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તાત્પર્ય

taatparya तात्पर्य
  • favroite
  • share

તાત્પર્ય શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • ભાવાર્થ, મતલબ, સાર
  • હેતુ, ધારણા

  • રહસ્ય, સાર, તત્ત્વ, મર્મ,
  • ઉદ્દેશ, હેતુ, મતલબ, આશય, 'મોટિવ' (વિ. ર.), 'ઇન્ટેન્શન'

English meaning of taatparya


Noun

  • meaning, significance
  • gist, substance
  • aim, object

આપને આ પણ વાંચવું ગમશે