તાસ શબ્દનો ગુજરાતી અર્થ |taas meaning in Gujarati | Rekhtagujarati

taas meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તાસ

taas तास
  • favroite
  • share

તાસ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • તાસક, તાટ

સંજ્ઞા, પુલ્લિંગ

  • (ઘડિયાળ) ઝાલર
  • કલાક કે શાળાના વર્ગનો નિયત સમય, ‘પિરિયડ’
  • એક જાતનું રેશમી કાપડ
  • ઓપ, ઓપવાળો કસબ
  • સ્વાદ, મજા, રંગ
  • તાછ (પદ્યમાં વપરાતો શબ્દ)

  • અધ્યાપન-અધ્યયનનો નક્કી કરેલો પ્રત્યેક ગાળો, 'પીરિયડ'

  • એક જાતનો રેશમી કસબ

English meaning of taas


Feminine

  • plate, large flat dish of metal
  • gong (used for striking hours), saucer-shaped bell
  • hour, period
  • kind of silken cloth
  • kind of cloth woven with gold thread
  • polish
  • taste, flavour
  • vivacity

આપને આ પણ વાંચવું ગમશે