taaraaj meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તારાજ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ખેદાનમેદાન, જમીનદોસ્ત, ફના
- બાળીને ભસ્મ કર્યું હોય એમ.
- ફના-ફાતિયા, નામ-નિશાન ન રહે એમ
English meaning of taaraaj
Adjective
- ruined
- destroyed
ताराज के हिंदी अर्थ
विशेषण
- तहसनहस, बरबाद, चौपट