તાંત્રિક શબ્દનો ગુજરાતી અર્થ |taantrik meaning in Gujarati | Rekhtagujarati

taantrik meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

તાંત્રિક

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • તંત્રશાસ્ત્રને લગતું
  • તંત્ર-શાસ્રને કે તંત્ર-વિદ્યાને લગતું.
  • તંત્ર-વિદ્યાનું જ્ઞાન ધરાવનાર, તંત્ર-જ્ઞ, તંત્ર-વેત્તા.
  • (લાક્ષણિક અર્થ) જાદૂગરને લગતું.
  • મંત્રતંત્રાદિ જાણનારો
  • તંત્ર-શાસ્ત્રીને માનનારો
  • જાદૂગર
  • relating, belonging, to the science of tantra
  • one who knows charms and magic

આપને આ પણ વાંચવું ગમશે