taaNo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તાણો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- વણવા માટે તાણેલા લાંબા-ઊભા તાર (આડા તાર તે વાણો)
- વણાટ-કામમાંનો લંબાઈનો દોરો
English meaning of taaNo
Masculine
- warp prepared for weaving
ताणो के हिंदी अर्थ
पुल्लिंग
- बुनने के लिए लंबाई के बल फैलाया हुआ सूत, ताना
