taalamel meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તાલમેલ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ટાપટીપ, અચ્છી તરેહથી કરેલી ગોઠવણ
- ઉપર ઉપરનો ભપકો-સફાઈ
- (લાક્ષણિક અર્થ) ટાપટીપ, ઉપર ઉપરની સજાવટ
English meaning of taalamel
Feminine
- orderliness, ordered arrangement
- external appearance,pomp
तालमेल के हिंदी अर्थ
स्त्रीलिंग
- ताल-मेल, टीप-टाप
- बाहरी तड़क-भड़क