taaD meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તાડ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- એક જાતનું ઝાડ
- માર-ઠોકનો સોજો
- મોટે ભાગે સમુદ્રની નજીકના પ્રદેશમાં થતું નાળિયેરીના ઘાટનું ઊંચાઈવાળું ગુચ્છાદાર વૃક્ષ.
- માર–ઠોકનો સોજો.
- ગૂમડાની આસપાસનો સતાણવાળો સોજો
English meaning of taaD
Masculine
- kind of palm-tree
ताड के हिंदी अर्थ
पुल्लिंग
- ताड़ (पेड़)