taa meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
તા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ભાવવાચક નામ બનાવતો પ્રત્યય. ઉદા. મધુરતા
સંજ્ઞા, પુલ્લિંગ
- એક કાગળ, તાવ
- ગરમી
- (લાક્ષણિક) આવેશ, ક્રોધ
- ‘તારીખ’નું ટૂંકું રૂપ
- સૂર્ય કે અગ્નિનો તપાટ,
- કાગળનું ફરદ, 'પેપર-શીટ'
English meaning of taa
Suffix
- affixed to form feminine abstract nouns
Masculine
- sheet of paper
Masculine
- heat
- vehemence, anger
- abbreviation of તારીખ, date
ता के हिंदी अर्थ
पुल्लिंग
- एक काग़ज़, ताव