સ્વરૂપ શબ્દનો ગુજરાતી અર્થ |svaruup meaning in Gujarati | Rekhtagujarati

svaruup meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સ્વરૂપ

svaruup स्वरूप
  • favroite
  • share

સ્વરૂપ શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • ઘાટ, આકાર, મૂર્તિ
  • દેખાવ, વર્ણ
  • સુંદરતા
  • લક્ષણ, સ્વભાવ
  • પોતાનું મૂળ રૂપ, આત્મભાવ

English meaning of svaruup


Noun

  • one's own form or shape
  • natural state or condition
  • appearance, complexion
  • beauty
  • character
  • original form

આપને આ પણ વાંચવું ગમશે