સ્વર શબ્દનો ગુજરાતી અર્થ |svar meaning in Gujarati | Rekhtagujarati

svar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સ્વર

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • અવાજ, સૂર, ધ્વનિ
  • જેનો પૂર્ણ (વ્યાકરણ) ઉચ્ચાર કોઈની મદદ વિના થઈ શકે તેવો વર્ણ
  • સંગીતના સાત સૂરમાંનો એક (સા, રે, ગ, મ, પ, ધ, નિ)
  • sound
  • voice
  • tune
  • (grammar) vowel
  • any one of the seven notes in Indian music (સા રે ગ મ પ ધ નિ)

આપને આ પણ વાંચવું ગમશે