svaad meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સ્વાદ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- રસેન્દ્રિયથી કે જીભથી થતો અનુભવ
- મીઠાશ, લહેજત
- રસ,. આનંદ
- ચાખવું તે (પ) રસ, મજા
- મોહ, શોખ
English meaning of svaad
Masculine
- taste, flavour
- relish
- pleasure
- act of tasting
- fondness, liking
स्वाद के हिंदी अर्थ
पुल्लिंग
- स्वाद, जायका
- सौंदर्य , आनंद, रस
- चखना
- मज़ा, लज्जत, स्वाद
- मोह, शौक, रुचि
