સૂત્ર શબ્દનો ગુજરાતી અર્થ |suutr meaning in Gujarati | Rekhtagujarati

suutr meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સૂત્ર

suutr सूत्र
  • favroite
  • share

સૂત્ર શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • દોરો, તાંતણો
  • સૂતર
  • નિયમ, વ્યવસ્થા
  • પ્રાચીન શાસ્ત્રકારોએ રચેલાં મૂળ સંક્ષિપ્ત વાકય કે તેનો ગ્રંથ
  • ધ્યેય તરીકે સ્વીકારેલું ટૂંકું વાકય
  • ‘ફૉર્મ્યુલા’
  • ‘પ્રોપોઝિશન’

English meaning of suutr


Noun

  • string, thread
  • yarn
  • rule
  • arrangement, system
  • book of aphorisms
  • aphorism
  • motto, maxim
  • (mathematics) formula
  • proposition

सूत्र के हिंदी अर्थ


नपुंसक लिंग

  • सूत्र, तंतु, सूत, धागा
  • सूत, रुई का धागा
  • सूत्र, व्यवस्था, नियम
  • सूत्र-ग्रंथ (कल्पसूत्र, गृह्यसूत्र आदि)
  • ध्येय के रूप में स्वीकृत किया हुआ कोई छोटा, अर्थगर्भ वाक्य , सूत्र
  • सूत्र, 'फारमूला' [ग.]
  • साध्य, ‘प्रोपोजीशन' [ग.]

આપને આ પણ વાંચવું ગમશે