સૂકું શબ્દનો ગુજરાતી અર્થ |suuku.n meaning in Gujarati | Rekhtagujarati

suuku.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સૂકું

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • શુષ્ક, ભીનાશ વિનાનું
  • સીધું, પાંસરું
  • સ્પષ્ટ, ચોખ્ખું
  • કૃશ, દૂબળું
  • ભલું, સારું
  • નિષ્કપટી, સરળ
  • dry, without any moisture
  • lean, emaciated
  • जिसमें गीलापन न हो, सूखा, खुश्क, शुष्क
  • दुबला, सुखंडी

આપને આ પણ વાંચવું ગમશે