સૂક્ષ્મ શબ્દનો ગુજરાતી અર્થ |suukshm meaning in Gujarati | Rekhtagujarati

suukshm meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સૂક્ષ્મ

suukshm सूक्ष्म
  • favroite
  • share

સૂક્ષ્મ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • અણરૂપ, ઝીણું, બારીક

નપુંસક લિંગ

  • બ્રહ્મ

સંજ્ઞા, પુલ્લિંગ

  • કાવ્યમાં એક અલંકાર

English meaning of suukshm


Adjective

  • very small, minute
  • subtle
  • delicate

Noun

  • Brahma, the Universal Being

આપને આ પણ વાંચવું ગમશે