સુધારો શબ્દનો ગુજરાતી અર્થ |sudhaaro meaning in Gujarati | Rekhtagujarati

sudhaaro meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સુધારો

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • સુધરવું તે, સારી સ્થિતિ, સારો ફેરફાર
  • સંસ્કૃતિ, સભ્યતા
  • નવો ચાલ કે રીતભાત
  • ઠરાવને સુધારવા માટેનો ઠરાવ, ‘અમેન્ડમેન્ટ’
  • improvement
  • better state
  • change for the better
  • civilization
  • new custom or fashion
  • amendment
  • correction
  • सुधार, सुधरना, दोष या विकृति का दूर होना, अच्छी स्थिति
  • संस्कृति, सुधार, सभ्यता
  • नयी प्रथा या रिवाज
  • प्रस्ताव पर संशोधन, तरमीम

આપને આ પણ વાંચવું ગમશે