સ્થિતિ શબ્દનો ગુજરાતી અર્થ |sthiti meaning in Gujarati | Rekhtagujarati

sthiti meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સ્થિતિ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • એક સ્થાન કે અવસ્થામાં સ્થિર રહેવું તે
  • નિવાસ
  • અવસ્થા, દશા, હાલત
  • પદ, દરજ્જો
  • મર્યાદા
  • state, condition
  • residence
  • presence
  • position, status
  • limit
  • स्थिति, स्थिर रहना, एक स्थान या अवस्था में लगातार बने रहना, ठहरना
  • निवास, स्थिति
  • अवस्था, दशा, स्थिति
  • पद , ओहदा, स्थिति
  • मर्यादा, स्थिति

આપને આ પણ વાંચવું ગમશે