સ્પર્શ શબ્દનો ગુજરાતી અર્થ |sparsh meaning in Gujarati | Rekhtagujarati

sparsh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સ્પર્શ

sparsh स्पर्श
  • favroite
  • share

સ્પર્શ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • સ્પર્શવું-અડવું તે
  • સંસર્ગ
  • સ્પર્શીન્દ્રયથી થતું જ્ઞાન
  • (લાક્ષણિક) લવ, લેશ
  • અસર (સંસર્ગ કે સ્પર્શની)

English meaning of sparsh


Masculine

  • act of touching
  • touch
  • contact
  • the quality of touch or tangibility
  • (figurative) whit, jot
  • effect of touch or contact
  • (grammar) any of the consonants from ક to મ (also સ્પર્શવ્યંજન)

स्पर्श के हिंदी अर्थ


पुल्लिंग

  • छूना, स्पर्श
  • संसर्ग, संपर्क, स्पर्श
  • छूने से होनेवाला ज्ञान, स्पर्शज्ञान, स्पर्श
  • [ला.] थोड़ा अंश, लव, गंध, अल्पमात्रा, लेश
  • संसर्ग, स्पर्श या संग का असर

આપને આ પણ વાંચવું ગમશે