સોનેરી શબ્દનો ગુજરાતી અર્થ |sonerii meaning in Gujarati | Rekhtagujarati

sonerii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સોનેરી

sonerii सोनेरी
  • favroite
  • share

સોનેરી શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • સોના જેવા પીળા રંગનું
  • સોનાનું
  • સોનાનો ઢોળ ચડાવેલું
  • (લાક્ષણિક) ઉત્તમ, ધ્યાનમાં લેવા જેવું (નિયમ, કાયદો વગેરે)

English meaning of sonerii


Adjective

  • gold-coloured
  • golden, made of gold
  • gold-plated
  • (figurative) excellent

सोनेरी के हिंदी अर्थ


विशेषण

  • सोने के रंग का, सुनहरा, सुनहला
  • सोने का
  • सोने का मुलम्मा चढ़ाया हुआ
  • [ला.] उत्तम, ध्यान में लेने योग्य, बढ़िया (नियम, क़ानून आदि)

આપને આ પણ વાંચવું ગમશે