સોનારવેલ શબ્દનો ગુજરાતી અર્થ |sonaarvel meaning in Gujarati | Rekhtagujarati

sonaarvel meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સોનારવેલ

sonaarvel सोनारवेल
  • favroite
  • share

સોનારવેલ શબ્દનો ગુજરાતી અર્થ


સ્ત્રીલિંગ

  • એક જાતની વેલ. આ વેલનાં પાંદડાં પીપળાનાં પાંદડાં જેવાં હોઈ એની પહોળાઈ એક વેંત અને લંબાઇ સવા વેંત હોય છે. એ વેલાની જાડાઈ હાથની આંગળી જેટલી હોય છે. એનો રંગ રાતો અને ધોળો પણ હોય છે. એનાં પાંદડાંનો રંગ રાતો હોઈ પછી લીલો થાય છે. પાંદડાં જૂનાં થયાં પછી તે ઉપર રાતા રંગનાં ચાંદાં હોય છે. કોલેરા અને સર્પાદિકના વિષ ઉપર સોનારવેલનાં પાંદડાં નો રસ અથવા મૂળ પાણીમાં ઘસી આપવામાં આવે છે.

આપને આ પણ વાંચવું ગમશે