શુભ શબ્દનો ગુજરાતી અર્થ |shubh meaning in Gujarati | Rekhtagujarati

shubh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

શુભ

shubh शुभ
  • favroite
  • share

શુભ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • મંગળપ્રદ, કલ્યાણકારી

નપુંસક લિંગ

  • ભલું, કલ્યાણ
  • પવિત્ર ચોઘડિયું
  • પવિત્ર યોગ

English meaning of shubh


Adjective

  • auspicious
  • favourable, good
  • felicitous

Noun

  • good
  • welfare
  • auspiciousness

આપને આ પણ વાંચવું ગમશે