shrvaN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શ્રવણ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- સાંભળવું તે
- વેદાધ્યયન
- બાવીસમું નક્ષત્ર
સંજ્ઞા, પુલ્લિંગ
- કાન
- અંધ માબાપને કાવડમાં બેસાડી તીર્થયાત્રા કરાવનાર એક બ્રાહ્મણપુત્ર
English meaning of shrvaN
Noun
- act of hearing, audition
- study of the Vedas
- twenty-second lunar mansion
Masculine
- ear
- devoted son of sage Andhaka, who carried his blind parents in slings to various places of pilgrimage and was shot by Dasharatha