શૃંગાર શબ્દનો ગુજરાતી અર્થ |shringaar meaning in Gujarati | Rekhtagujarati

shringaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

શૃંગાર

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • વિલાસ, રતિ
  • તે માટેની સ્ત્રીપુરુષની એકબીજા પ્રત્યેની સ્પૃહા
  • (કાવ્યમાં) શૃંગારરસ
  • શણગાર
  • સુંદર
  • decoration, ornamentation
  • sexual enjoyment
  • amorous sport, love-making
  • sentiment of love in literature
  • lust, passion
  • beautiful
  • सिंगारना, सजाना

આપને આ પણ વાંચવું ગમશે